Posts

વિદ્યા (ધ બેસ્ટ એજ્યુકેશન) એટલે શું?

 વિદ્યા  કામધેનુ છે, વિદ્યા જ કલ્પવૃક્ષ છે, વિદ્યા જ પરમતત્વ છે. તન, મન અને ધનની ચિંતાથી હંમેશ માટે  મુક્ત કરતું અક્ષયપાત્ર એ વિદ્યા. જે મળ્યા પછી જીવનભર હર ક્ષણ આનંદિત રહી શકાય તે શક્તિ એટલે વિદ્યા. મુક્તિદાતા છે વિદ્યા. આપ આવનારી પેઢીના જીવનમાં આજના સમયને અનુરૂપ એવું ધ બેસ્ટ એજ્યુકેશન ઇચ્છો છો? તો, આજે જ જોડાઓ અમારી સાથે. આપેલ ફોર્મ ભરો. અમે તમારો સંપર્ક કરીશું. માહિતી ફૉર્મ નોંધ: માહિતી ફોર્મ નિ:શુલ્ક છે. ફોર્મ ભર્યાના 24 કલાકમાં આપનો ફોનથી સંપર્ક કરીશું.

THE BEST COURSE for Mission The Best... with best offer...

પહેલી વાર … ગુજરાતમાં , ગુજરાતીમાં , ખરેખર !!! વિદ્યાર્થી અને વાલીની અપેક્ષા મુજબ... Mission THE Best અંતર્ગત... THE BEST ONLINE COURSE હેતુ: "મજબૂત અને અદભૂત વ્યક્તિ નિર્માણ" 4 મહિના... માત્ર 1000/- રૂપિયામાં  Basic English અને વૈદિક ગણિત સાથે  ધ્યેય નિર્ધારણ (ગોલ સેટિંગ)           માઈન્ડ પાવર           પબ્લિક સ્પીકિંગ   યોગ અને આસન           આરોગ્ય અને આયુર્વેદ           બિઝનેસ પ્લાનિંગ ભવિષ્ય નિયોજન બેઝિક સામાન્ય જ્ઞાન રીઝનિંગ  + ઓનલાઇન ટેસ્ટ, HOME WORK અને મોટીવેશન પરિણામે વિદ્યાર્થી     જે ભણે તે સમજે અને નિયમિત રીતે વધુ ને વધુ તેજસ્વી બને... શારીરિક , માનસિક અને વૈચારિક રીતે મજબૂત રહે... તેને ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી તથા સંસ્કૃતિ ગમે... ભવિષ્યનું પૂર્વાનુમાન કરે... ટેક્નોલૉજીમાં રુચિ રાખે અને પર્યાવરણને સાચવે... દ્રષ્ટિકોણ વિષયક બાબતો જાણે... જીવન-મૂલ્યોની બાબતોથી વાકેફ થાય... સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) ધરાવે... અર્ધજાગ્રત મન...