Posts

Showing posts from January, 2022

THE BEST COURSE for Mission The Best... with best offer...

પહેલી વાર … ગુજરાતમાં , ગુજરાતીમાં , ખરેખર !!! વિદ્યાર્થી અને વાલીની અપેક્ષા મુજબ... Mission THE Best અંતર્ગત... THE BEST ONLINE COURSE હેતુ: "મજબૂત અને અદભૂત વ્યક્તિ નિર્માણ" 4 મહિના... માત્ર 1000/- રૂપિયામાં  Basic English અને વૈદિક ગણિત સાથે  ધ્યેય નિર્ધારણ (ગોલ સેટિંગ)           માઈન્ડ પાવર           પબ્લિક સ્પીકિંગ   યોગ અને આસન           આરોગ્ય અને આયુર્વેદ           બિઝનેસ પ્લાનિંગ ભવિષ્ય નિયોજન બેઝિક સામાન્ય જ્ઞાન રીઝનિંગ  + ઓનલાઇન ટેસ્ટ, HOME WORK અને મોટીવેશન પરિણામે વિદ્યાર્થી     જે ભણે તે સમજે અને નિયમિત રીતે વધુ ને વધુ તેજસ્વી બને... શારીરિક , માનસિક અને વૈચારિક રીતે મજબૂત રહે... તેને ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી તથા સંસ્કૃતિ ગમે... ભવિષ્યનું પૂર્વાનુમાન કરે... ટેક્નોલૉજીમાં રુચિ રાખે અને પર્યાવરણને સાચવે... દ્રષ્ટિકોણ વિષયક બાબતો જાણે... જીવન-મૂલ્યોની બાબતોથી વાકેફ થાય... સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) ધરાવે... અર્ધજાગ્રત મન...