THE BEST COURSE for Mission The Best... with best offer...
પહેલી
વાર… ગુજરાતમાં, ગુજરાતીમાં, ખરેખર!!!
વિદ્યાર્થી અને વાલીની અપેક્ષા મુજબ...
Mission THE Best અંતર્ગત...
THE BEST ONLINE COURSE
હેતુ:
"મજબૂત અને અદભૂત વ્યક્તિ નિર્માણ"
4 મહિના... માત્ર 1000/- રૂપિયામાં
Basic English અને વૈદિક ગણિત
સાથે
ધ્યેય નિર્ધારણ (ગોલ સેટિંગ) માઈન્ડ પાવર પબ્લિક સ્પીકિંગ
યોગ અને આસન આરોગ્ય અને આયુર્વેદ બિઝનેસ પ્લાનિંગ
ભવિષ્ય નિયોજન બેઝિક સામાન્ય જ્ઞાન રીઝનિંગ
+ ઓનલાઇન ટેસ્ટ, HOME WORK અને મોટીવેશન
પરિણામે
- વિદ્યાર્થી જે ભણે તે સમજે અને નિયમિત રીતે વધુ ને વધુ તેજસ્વી બને...
- શારીરિક, માનસિક અને વૈચારિક રીતે મજબૂત રહે...
- તેને ગણિત-વિજ્ઞાન અને અંગ્રેજી તથા સંસ્કૃતિ ગમે...
- ભવિષ્યનું પૂર્વાનુમાન કરે...
- ટેક્નોલૉજીમાં રુચિ રાખે અને પર્યાવરણને સાચવે...
- દ્રષ્ટિકોણ વિષયક બાબતો જાણે...
- જીવન-મૂલ્યોની બાબતોથી વાકેફ થાય...
- સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) ધરાવે...
- અર્ધજાગ્રત મન વિષે સમજે...
- તેના ધ્યેય બાબતે સજાગ રહે...
- મોબાઇલ કે ટી.વી. નો યોગ્ય ઉપયોગ કરે...
- આહાર અને આરોગ્ય સાથે યોગ વિશે જાગૃત હોય...
- હકારાત્મક અભિગમ જાળવી રાખે...
- કોઈ ખરાબ આદત કે સોબતનો ગુલામ ન બને...
- જાત મહેનતે આગળ વધે...
- સમય, સંબંધ અને સંપત્તિની કદર કરે...
- શ્રેષ્ઠ માનવ બને...
કોર્સનો સમય 120 દિવસ
તારીખ 5 ફેબ્રુઆરી (વસંત પંચમી), શનિવાર, 2022 થી શરૂ...
લાઈવ ક્લાસનો સમય : દરરોજ સવારે 7 થી 8
રેકોર્ડેડ લેકચર ગમે ત્યારે, ગમે તેટલી વખત જોઈ શકશે.
દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત ધ્યાન રાખવામાં આવશે.
જોડાવા માટેની લીંક:
જોઈન થવા માટે લીંક ઓપન કરી ફોર્મ ભરો
👉 જોડવા માટે સંપર્ક કરો...
+91 8200088203
નોંધ: માત્ર 100 જ વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાં ઓનલાઇન પ્રવેશ મળશે…
(પ્રવેશ માટે વિશેષ યોગ્યતા: ધોરણ 6 કે વધુ અભ્યાસ કરેલ હોય કે અભ્યાસ ચાલુ હોય અને ગુજરાતી વાંચતાં-લખતાં આવડતું હોય)
Mission THE BEST
શ્રેષ્ઠ વિદ્યાર્થી = શ્રેષ્ઠ નાગરિક = શ્રેષ્ઠ ભવિષ્ય = શક્તિશાળી રાષ્ટ્ર
વધુ માહિતી માટે સંપર્ક કરો: +91 8200088203 – પ્રકાશ જોષી
ALL THE BEST...!!